સુવિચાર//જ્યોર્જ બરનાર્ડ શૉ

સુવિચાર

 

જ્યોર્જ બરનાર્ડ શૉ

     મારે કામ એટલું બધું છે કે મરવાનો વિચાર કરવાની મને ફુરસદ નથી. મને જીવવામાં લહેજત આવે છે. મીણબત્તીની પેઠે થોડો વખત બળીને હોલવાઈ જવાનો વિચાર મને પસંદ નથી. હું તો જિંદગીને ઝગમગતી મશાલ માનું છું, એ મશાલ આ પળે મેં મારા મારા હાથમાં પકડી રાખેલી છે; અને ભવિષ્યની પ્રજાના હાથમાં સોંપતા પહેલાં મારે એને બને તેટલી ઝગઝગાટથી બાળી લેવી છે.

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: