નંદ બાવાને માતા જશોદાજી સાંભરે,

nandbawane…

 નંદ બાવાને માતા જશોદાજી સાંભરે,

મમતા મોંઘી મારી રહી ગઇ ગોકુળમાં,

 સોના રૂપાના ઠામ મજાના,

કાંસાની થાળી મારી રહી ગઇ ગોકુળમાં,

હીરા મોતીના હાર જડેલા,

ગૂંજાની માળા મારી રહી ગઇ ગોકુળમાં

 હીરા માણેકના મુકુટ જડેલા,

મોરપીંછ પાગ મારી રહી ગઇ ગોકુળમાં

છપ્પન ભોગ કેવા સ્વાદના ભરેલા,

માખણ રોટી મારી….

હાથીને ઘોડા ઝુલે અંબાડિયે,

ગોરી ગોરી ગાવડી મારી…

સારંગીના સૂર કેવા રે મજાના,

વહાલી મારી વાંસળી …..

રાધાજીને એટલું કહેજો ઓધવજી,

અમી ભરી આખ મારી…નંદબાવાને…

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in miscellenous
One comment on “નંદ બાવાને માતા જશોદાજી સાંભરે,
  1. pragnaju કહે છે:

    ધન્યવાદ
    આ તો મારું માનિતું ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,998 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: