બોલીએ ના કંઇ…/રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઇ…/રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઇ(2)

આપણું હ્રદય ખોલીએ  ના કંઇ,

વેણને રે’વું ચૂપ.

નેણ ભરીને જોઇ લે વીરા,

વ્હેણના પાણી ઝીલનારું ,

તે સાગર છે વા કૂપ.

બોલીએ ના કંઇ….

વનવેરાને મારગ વીજન,

સીમ જ્યાં કેવળ ગૂંજતી સૂની,

આપણું ગાયું ગાન;

ગામને આરે હોય બહુ જણ

લખનો મેળો મળિયો રે

ત્યાં કોને કોની તાન?

વનમાં જાવું એકલ વીરા!

તરલિયો અંધાર કે ઓઢીને

 રણનો દારૂણ ધૂપ,

બોલીએ ના કંઇ….

આપણી વ્યથા,

અવરને મન રસની કથા,

ઇતર ના કંઇ તથા;

જીરવી એને જાણીએ વીરા,

પ્રાણમં જલન હોયને તોયે

ધારીએ શીતળરૂપ.

 બોલીએ ના કંઇ….

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,006 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: