સુરદાસના ભજન અને કીર્તનો

Bhajans of shri.Surdas

સુરદાસના ભજન અને કીર્તનો

ચાલો, આજે સુરદાસની ગોદમાં બેસીને કૃષ્ણની નજીક જવાનો પ્રયાસ કરીએ, બની શકે તો બે ઘડી કૃષ્ણમાં ખોવાઇ જઇએ.

 હવે સુરદાસને મળીએ:

 

(1)            દેખોરી, હરિ નંગમ્ નંગા !

દેખોરી, હરિ નંગમ્ નંગા !

જલસુત ભૂષણ અંગ બિરાજત

વસનહીન છબી ઉઠત તરંગા !

અંગઅંગ  પ્રતિ અમિત માધુરી

નીરખી લખીત કોટિ અનંગા !

કિલકત દધિસુત મુખલેપન કરિ !

સૂર હસત બૃજ યુવતિન સંગા  !

====================================

(2)            નિસિદિન બરખત નૈન હમારે !

નિસિદિન બરખત નૈન હમારે !

સદા રહતિ બરખારુતુ હમ પર, જબતેં સ્યામ સિધારે !!

દૃગઅંજન ન રહત નિસિબાસર, કર કપોલ ભયે કારેં !

કંચુકિ-પટ સૂખત નાહિં કબહૂં, ઉર બીચ બહત પનારે !!

આંસુ-સલિલ સબૈ ભૈ કાયા, પલ ન જાત રિસ ઠારે !

સૂરદાસપ્રભુ યહૈ પરે ખૈ, ગોકુલ કાહેં બિસારે !!

*         *         *         *         *         *              

અક્ષર, અચ્યુત: નિરાકાર, અબિગત હૈ જોઇ !

આદિ, અંતનહિ જાહિ, આદિ અંતહી પ્રભુસોઇ !!

(3)            મધુકર, કહિ સમુઝાઇ,

મધુકર, કહિ સમુઝાઇ, સૌંહ દૈ બૂઝતિ સાંચ ન હાંસી !!

કો જનક, જનનિ કો કહિયત, કૌન નારિ કો દાસી !

કૈસો બરન, ભેષ હૈ કૈસો, કેહિ રસ મેં અભિલાષી !!

પાવૈગો પુનિ કિયો આપુનો જો રે કહૈગો ગાંસી !

સુનત મૌન હ્વં રહ્યૌ ઠગો-સૌ સૂર સબૈ મતિ નાસી !!

શ્બ્દાર્થ:

નિર્ગુન= નિરગુન=ત્રિગુણથી રહિત બ્રહ્મ.

સૌંહ= શપથ, કસમ. બૂઝતિ= પૂછે છે.

જનક= પિતા, બાપ. વરન= વર્ણ, રંગ. ગાંસી= વ્યંગ્ય, ખોટું લાગે એવી વાત.

ભાવાર્થ:

ગોપીઓ એવા બ્રહ્મની ઉપાસક છે, જે એમની માફક લોકમાં રહે, જેના બાપ હોય, મા પણ હોય અને સ્ત્રી તથા દાસી પણ હોય. એનો વર્ણ પણ સુંદર હોય.વેશ પણ મનમોહક હોય અને સ્વભાવ પણ સરસ હોય. એટલે તે ઉદ્ધવને પૂછે છે : ભલે, અમે તમારા નિર્ગુણ બ્રહ્મ સાથે પ્રીતથી બંધાઇ જાશું, પણ તે પહેલા અમને તમારા એ નિર્ગુણ બ્રહ્મનો કંઇક ઓળખાણ તો આપો. એ ક્યા દેશનો નિવાસી છે, એના બાપનું નામ શું છે? એની મા કોણ છે? એની કોઇ પત્ની પણ છે કે? તેનો રંગ ગોરો છે કે શ્યામ? તે ક્યા દેશમાં રહે છે? એને શું શું ચીજો ગમે છે? એ બધું અમને પહેલા દેખાડો. પછી અમે અમારા શ્યામસુંદરની સાથે એની સરખામણી કરીને બતાવીશું કે તે પ્રીત કરવાને લાયક છે કે નહીં.

’પાવૈગો…ગાંસી’, જે અમારી વાતનો સીધો ને સાચો ઉત્તર ન દેતા દિલને દુ:ખ પહોંચે એવી ચુભાવનારી કટાક્ષયુક્ત વાત કરશે તેને એના કર્યાનું ફળ અવશ્ય મળશે.

==============================================

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “સુરદાસના ભજન અને કીર્તનો
  1. pragnaju કહે છે:

    કિલકત દધિસુત મુખલેપન કરિ !

    સૂર હસત બૃજ યુવતિન સંગા !
    કેટલું ભાવભર્યું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: