SEND-OFF MESSAGE v
મા-ગૂર્જરીના લાડલાઓ,
http://www.gopalparekh.wordpress.com બ્લોગ પરથી તમને યથામતિ સાહિત્ય પીરસવાનું પીરસણિયાનું કામઅંદાજે છેલ્લા પાંચ વર્ષથી કર્યું, હવે અલવિદા કહેવાનો સમય આવ્યો છે તેનું કારણ એ છે કે —
2010ના વર્ષથી જિગ્નેશ દ્વારા http://www.aksharnaad..com ના સંપર્કમાં આવ્યો, અક્ષરનાદ સાથે માનોને કે સગાઇ થઇ ગઇ, હવે શરણાઇના સૂર સંભળાવા માંડ્યા છે ને લગ્ન-મંડપમાં પ્રવેશવાનું મૂર્હત ઢૂંકડું છે ત્યારે ‘www.gopalparekh.wordpress.com’ બ્લોગ’www.aksharnaad.com’ માં સમાઇ જાય છે,( જેમ યમુના નદી અલ્હાબાદ પાસે ગંગામાં ભળી ને પછી પોતાનું યમુના તરીકેનું સ્વતંત્ર અસ્તિત્વ ઓગાળી નાખે તેવું જ ,) આપ સૌના સહકાર તેમજ સૂચનો બદલ તહે દિલસે શુક્ર-ગુજાર છું. અક્ષરનાદ પર મિલનનો અવસર અવારનવાર મળતો જ રહેશે.
આવજો, બાય-બાય, ટાટા
ગોપાલ
Thanks and congratulations.
ghano abhar ane have malta raheshu akshrnad dwara.abhinandan.