ઘરમાં સદા હજો,

ARYATV

ઘરમાં સદા હજો,

આર્યત્વના ગુમાન

ઘરમાં સદા હજો,

સીતાના પુણ્ય સ્મરણો અને

ગીતાના ગુણગાન

ઘરમાં સદા હજો,

આશ્વાસનો દુ:ખીને ને

ભૂલ્યાને આશરો ,

ભૂખ્યાને અન્નદાન

 ઘરમાં સદા હજો,

ધન આવશે ને જાશે,

એની તમા નથી,

શાંતિ અને સ્વમાન

 ઘરમાં સદા હજો,

નોંધ: પાન્ડુરંગદાદાના સ્વાધ્યાયમાં જીવનભર ડૂબેલા એક વડિલ પાસેથી આ કવિતા મેળવેલી છે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: