મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

Mobile devaaya namah

મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

( ચિંતા કરશો નહીં, હું પણ તેમાંનો એક, આજની તારીખે તો છુંજ.)

મોબાઇલ ટાવરને કારણે ચકલીઓ અદૃશ્ય

(મુંબઇ સમાચાર, મંગળવાર તા. 29/05/2012 ને જેઠ સુદ આઠમ, 2068) સંશોધકોએ આસામ અને દેશમાં અન્ય સ્થળે ચકલીઓ અદૃશ્ય થવાનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું કે મોબાઇલના ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરમાંથી નીકળતાં કિરણો, વાહનોમાં વધુ પડતા વપરાતા પેટ્રોલ તથા પાકમાં વપરાતા કેમિક્લ્સને પેસ્ટીસાઇડ્સને કારણે આકાશમાંથી ચકલીઓ અદૃશય થવા લાગી છે.

લખીમપુર પ્રદેશના રીજનલ એગ્રિકલ્ચર રિશર્ચ સેંટરના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.પ્રબલ સાઇકીઆએ કહ્યું કે હકીકત છે કે આસામમાં અને દેશના ઘણા વિસ્તારમાં ઘરની કે બહાર ઝાડ પરની ચકલીઓ અદૃશ્ય થઇ ગઇ છે.

સાઇકીઆએ દિખૌમુખ પ્રદેશ માટે જણાવ્યું કે ત્યાંનું ઓછું પ્રદુષણયુક્ત વાતાવરણ, મોટા પ્રમાણમાં ઝૂંપડાઓ, તથા વાતાવરણ પ્રત્યેની જાગરૂકતાને કારણે ચકલીઓ જોવા મળે છે.

પર્યાવરણ અને વન ખાતાના પ્રધાને ધ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાઇટીના ડૉ. અસદ રહમાનીના માર્ગદર્શન હેઠળ સમિતિ રચી ટાવરને કારણે પંખી અને માખી પર વધુમાં વધુ કેટલી અસર પડે છે તેનું તારણ કાઢવા જણાવ્યું હતું. અહેવાલે માહિતી આપતાં જણાવ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરને કારણે ચકલી અને માખીઓની સંખ્યા ઘટતી જાય છે.

===============================================================

નોંધ: અમરેલીના શ્રીજિતેન્દ્ર તલાવિયા(મો0-09427206162) પૂંઠાના ચકલીને રહેવા માટેના માળા સસ્તા દામે  વહેંચીને આ ચકલીને બચાવવાનું શુભ કામ કરે છે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ
  1. અમિત પટેલ કહે છે:

    This is scary. There may be seperate zoo or sanctury for sparrow in few years.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: