ગમતું મળે તો …/મકરંદદવે

ગમતું મળે તો//મકરંદ દવે//નજરું લાગી//સંપા-સુરેશ દલાલ તથા ભાલ મલજી

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?

ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગનભરી વ્હાલ.-
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાંચવશે કયાં લગી?

આવે તે આપ કરી પળમાં પસંદગી.

 મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.-
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને.

 આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ના ભરીએ

ગમતાંનો કરીએ ગુલાલ.

 

Top of Form

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: