(1) લાગા ચુનરીમેં દાગ અને(2) ચાલો…

LAGA CHUNAREEME…

લાગા ચુનરીમેં દાગ, છુપાઉં  કૈસે ,ઘર જાઉં કૈસે,….લાગા…

હો ગઇ મૈલી મેરી ચુનરિયા, કોરે બદનસી કોરી ચુનરિયા,

જાકે બાબુલસે નજરે મિલાઉં કૈસે, ઘર જાઉં કૈસે….. લાગા…

ભૂલ ગઇ સબ વચન બિદાકે, ખો ગઇ મૈં સસુરાલમેં આકે,

જાકે બાબુલસે નજરે મિલાઉં કૈસે… લાગા…

કોરી ચુનરિયા આત્મા મોરી, મૈલ હૈ માયાજાલ,

વોહ દુનિયા મોરે બાબુલકા ઘર, યે દુનિયા સસુરાલ

જકે બાબુલસે નજરે મિલાઉં કૈસે…લાગા…

===========================================

ચાલો,/મણિલાલ દેસાઇ/રૂચિ જાન્યુઆરી1964

ચાલો

ચાલો તો આપણે પાછા વળીએ

અને

અને બહાર ઊભેલી ભીડને કહીએ કે

કે

ઇશુ હવે મરી ગયા છે,

ગાંધી હવે મરી ગયા છે,

જેથી,

જેથી

એ લોકો એકબીજાની વેદના ચાહવા માંડે,

અને એકબીજાના ઘાને પંપાળવા માંડે.

અને,

અને

કાલે નહીં ઊગવાના સૂરજની રાહ જોવામાં

આજની રાત

ન બગાડે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “(1) લાગા ચુનરીમેં દાગ અને(2) ચાલો…
  1. pragnaju કહે છે:

    Laga Chunari Main Daag – YouTube
    ► 5:12► 5:12

    http://www.youtube.com/watch?v=lXKZ96w8NCkSep 8, 2007 – 5 min – Uploaded by nash123789
    License: Standard YouTube License. 456 likes, 7 dislikes; Artist: Roshan & Manna Dey. Buy: Buy “Laga …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: