કદી તડકા કદી છાયા…

 

સહુને હોય જીવનમાં ,

કદી તડકા કદી છાયા

એ તડકા ના સહે એવી

ન કરીએ લાડકી કાયા.

ઘડે જિંદગી તડકા,

ખરું શીખવે દુ:ખી દિવસો

સુખી દિવસો વધારે છે

વિલાસી વૈભવની માયા

રહો રોતા અગર હસતા

પડે તે તાપ સહેવાના

તો હસતાં કાં નહીં સહેવા

વિષમ વેળાના પડછાયા.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: