Monthly Archives: જૂન 2012

Information

Information મા ગૂર્જરીના લાડિલાઓ, આવતી કાલેમંગળવાર તારીખ 26/06/2012ને દિવસે મારી જમણી આંખનું મોતિયાનું ઓપરેશન કરવાનું નક્કી થયેલ છે, તો હવે થોડા વખત માટે આપણી મુલકાત ‘નેટ’દ્વારા નહીં થઇ શકે તો ક્ષમા કરશો. ત્યાં સુધી ………… આવજો, ગોપાલ

Posted in miscellenous

હવેલી કીર્તન//સુરદાસ

પાયે હો જુ જાન લાલ તુમ પાયે હો જુ જાન… તુમસો કોન બલૈયા બોલે નિપટ ક્પટકી ખાન ઔરનસો તુમ હસત ખેલત હો હમસે રહત મુખતાન સુરદાસ પ્રભુ અપની ગરજકો હિયત પરમ સુજાન

Posted in miscellenous

હવેલી કીર્તન//સુરદાસ

HAVELI KIRTAN હવેલી કીર્તન શ્રીકૃષ્ણચંદ્રને મથુરા તે ગોકુલ કો આઇબો છોડ દિયો. તબતે વૃજવાસિનને સખિ, પનઘટપે જાઇબો છોડ દિયો.   લતા, પતા સબ સુખ ગઇ,યમુનાને કિનારો છોડ દિયો. કુબ્જાકે રંગમેં રાખી રહે,રાધા ગુન ગાઇબો છોડ દિયો.   મેવા ભોગ ધરે

Posted in miscellenous

ભેદ (ચોપાઈ)/કુમાર (કુમારકોશ : સન્ ૧૯૫૪ અંક ૩૬૩ માર્ચ/૧૯૫૪)

ર વિ વા ર ની  રં ગ ત ભેદ (ચોપાઈ) કવિ : અંબાલાલ ડાયર મંદિર મૂર્તિ ને સોપાન, સંગેમરમરનાં સંતાન . વાહ ! કહે મંદિરને દિલ મૂર્તિ આગળ ઝૂકે શિર . કિન્તુ જે છે સાચી શાન, લાતો ખાયે છે સોપાન

Posted in miscellenous

પુસ્તકાલયનું સાહિત્ય

પુસ્તકાલયનું સાહિત્ય નવલકથા શેઠ વરણાગીલાલ                            જયંતીભાઈ પટેલ સમણાં                                         જયંતીભાઈ પટેલ બેગમ                                         જયંતીભાઈ પટેલ ધરતીનો બીજો છેડો                           જયંતીભાઈ પટેલ ગોમતીગઢનો ખજાનો                         જયંતીભાઈ પટેલ જો થઈ છે!                                    જયંતીભાઈ પટેલ મનેખ માટીનાં                                જયંતીભાઈ પટેલ મેલા મનનું માણસ                            જયંતીભાઈ પટેલ વસમા ઓરતા                                જયંતીભાઈ પટેલ

Posted in miscellenous

પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય

પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય વાંચવા માટે જે તે નામ પર ક્લીક કરો   પુસ્તકાલયનું સાહિત્ય નવલકથા શેઠ વરણાગીલાલ                            જયંતીભાઈ પટેલ સમણાં                                         જયંતીભાઈ પટેલ બેગમ                                         જયંતીભાઈ પટેલ ધરતીનો બીજો છેડો                           જયંતીભાઈ પટેલ ગોમતીગઢનો ખજાનો                         જયંતીભાઈ પટેલ જો થઈ છે!                                    જયંતીભાઈ પટેલ મનેખ

Posted in miscellenous

ખબર નાપડી –મૃગાંક શાહ

ખબરનાપડી   પ્રણય કરતા કરતા સમયનું  શું થયું એ ખબર ના પડી, ને સમય જતા જતા પ્રણયનું શું થયું એ ખબર ના પડી.   તીર છૂટતા છૂટી ગયું કમાનનું શું થયું એ ખબર ના પડી,  ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં શું થયું એ ખબર ના પડી.                   સૂર્યની પૂજા કરવામાં ફાનસનું શું થયું એ ખબર ના પડી, ખુદાની પૂજા કરવામાં માણસનું શું થયું એ ખબર ના પડી.   જીવનને માપવામાં જીવવાનું

Posted in miscellenous
વાચકગણ
  • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો