પાયે હો જુ જાન લાલ તુમ પાયે હો જુ જાન… તુમસો કોન બલૈયા બોલે નિપટ ક્પટકી ખાન ઔરનસો તુમ હસત ખેલત હો હમસે રહત મુખતાન સુરદાસ પ્રભુ અપની ગરજકો હિયત પરમ સુજાન
પાયે હો જુ જાન લાલ તુમ પાયે હો જુ જાન… તુમસો કોન બલૈયા બોલે નિપટ ક્પટકી ખાન ઔરનસો તુમ હસત ખેલત હો હમસે રહત મુખતાન સુરદાસ પ્રભુ અપની ગરજકો હિયત પરમ સુજાન
HAVELI KIRTAN હવેલી કીર્તન શ્રીકૃષ્ણચંદ્રને મથુરા તે ગોકુલ કો આઇબો છોડ દિયો. તબતે વૃજવાસિનને સખિ, પનઘટપે જાઇબો છોડ દિયો. લતા, પતા સબ સુખ ગઇ,યમુનાને કિનારો છોડ દિયો. કુબ્જાકે રંગમેં રાખી રહે,રાધા ગુન ગાઇબો છોડ દિયો. મેવા ભોગ ધરે…
ર વિ વા ર ની રં ગ ત ભેદ (ચોપાઈ) કવિ : અંબાલાલ ડાયર મંદિર મૂર્તિ ને સોપાન, સંગેમરમરનાં સંતાન . વાહ ! કહે મંદિરને દિલ મૂર્તિ આગળ ઝૂકે શિર . કિન્તુ જે છે સાચી શાન, લાતો ખાયે છે સોપાન…