છેલ્લે તો આપણે બેજ હોઈશું

છેલ્લે તો આપણે બેજ  હોઈશું


ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એક બીજા પર તૂટી પડીએ,

એક બીજા પર દાદા ગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ  હોઈશું.જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એક બીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એક બીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાંખી થશે,
ત્યારે, એક બીજાને એક બીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એક બીજાના પગનાં નખ કાપવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ,
એમ કહીને એક બીજાને છેતરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે, વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એક બીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

Regards,
Gujarati Mandal Of Central Ohio 
Phone # (614) 285 GUJU (4858)
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “છેલ્લે તો આપણે બેજ હોઈશું
  1. pragnaju કહે છે:

    સાથ જયારે છૂટી જશે, વિદાય ની ઘડી આવી જશે,
    ત્યારે, એક બીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
    વાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: