મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

Mobile devaaya samarpanam

મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ

( ચિંતા કરશો નહીં, હું પણ તેમાંનો એક, આજની તારીખે તો છુંજ.)

મોબાઇલ ટાવરને કારણે ચકલીઓ અદૃશ્ય

(મુંબઇ સમાચાર, મંગળવાર તા. 29/05/2012 ને જેઠ સુદ આઠમ, 2068) સંશોધકોએ આસામ અને દેશમાં અન્ય સ્થળે ચકલીઓ અદૃશ્ય થવાનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું કે મોબાઇલના ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરમાંથી નીકળતાં કિરણો, વાહનોમાં વધુ પડતા વપરાતા પેટ્રોલ તથા પાકમાં વપરાતા કેમિક્લ્સને પેસ્ટીસાઇડ્સને કારણે આકાશમાંથી ચકલીઓ અદૃશય થવા લાગી છે.

લખીમપુર પ્રદેશના રીજનલ એગ્રિકલ્ચર રિશર્ચ સેંટરના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.પ્રબલ સાઇકીઆએ કહ્યું કે હકીકત છે કે આસામમાં અને દેશના ઘણા વિસ્તારમાં ઘરની કે બહાર ઝાડ પરની ચકલીઓ અદૃશ્ય થઇ ગઇ છે.

સાઇકીઆએ દિખૌમુખ પ્રદેશ માટે જણાવ્યું કે ત્યાંનું ઓછું પ્રદુષણયુક્ત વાતાવરણ, મોટા પ્રમાણમાં ઝૂંપડાઓ, તથા વાતાવરણ પ્રત્યેની જાગરૂકતાને કારણે ચકલીઓ જોવા મળે છે.

 પર્યાવરણ અને વન ખાતાના પ્રધાને ધ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાઇટીના ડૉ. અસદ રહમાનીના માર્ગદર્શન હેઠળ સમિતિ રચી ટાવરને કારણે પંખી અને માખી પર વધુમાં વધુ કેટલી અસર પડે છે તેનું તારણ કાઢવા જણાવ્યું હતું. અહેવાલે માહિતી આપતાં જણાવ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાવરને કારણે ચકલી અને માખીઓની સંખ્યા ઘટતી જાય છે.

===============================================================

નોંધ: અમરેલીના શ્રીજિતેન્દ્ર તલાવિયા(મો0-09427206162) પૂંઠાના ચકલીને રહેવા માટેના માળા સસ્તા દામે  વહેંચીને  ચકલીઓને બચાવવાનું શુભ કામ કરે છે.  

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “મોબાઇલ ફોન પ્રેમીઓને સાદર અર્પણ
  1. vimala કહે છે:

    હા જી સહેબ આપણે પણ આમાના એક છીએ.પણ જીતેન્દ્ર્ભાઇને ધ્ન્યવાદ ના આપીએ તો ગુનેગાર કહેવાઇએ, માટે એમને લાખો ધન્ય્વાદ.

  2. Gopal Parekh કહે છે:

    ભાઇશ્રી/બહેનશ્રી,
    વાત જિતેન્દ્રભાઇને ધન્યવાદ આપવાથી પતી જતી નથી, આપણે તેમના દ્વારા પંખીઓને બચાવવા માટે થતા કાર્યમાં કેવી રીતે મદદગાર થઇ શકીએ એ વિચારીને કાર્ય (ACTION)માં મૂકીએ.
    ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,006 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: