Shree krishna janmakatha નંદ ઘેર આનંદ ભયો…… [શ્રી કૃષ્ણ જન્મ કથા] [દશમો સ્કંધ: શ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા] દશમા સ્કંધને નિરોધ કહેવામાં આવે છે. દશમ સ્કંધને શ્રીનાથજીનું હ્રદય કહેવામાં આવે છે. દરેક માનવે પોતાના હ્રદયની ગતિને સંસારમાં જતી રોકીને ઇશ્વર તરફ…