RAJA AMBARISH NEE KATHAA Skandh:navamo સ્કંધ:નવમોશ્રીમદ્ ભાગવત સંક્ષેપ/હસુમતીબેન મેહતા(પાના:87 થી 98) શુકદેવજી કહે,”હે પરીક્ષિત ! નભગ નામના મનુપુત્રનો પુત્ર નાભાગ હતો. તેના બીજા ભાઇઓએ પોતાના પિતાની મિલકતના ભાગ પાડી લીધા. નાભાગને કાંઇ જ ન આપ્યું. નાભાગને તેના ભાગ પેટે પિતાને…