Kavitaa-august-september,2004 કવિતા(ઑગષ્ટ-સપ્ટેમ્બર ,2004) માંથી સંદેશ/પ્રીતમ લખલાણી મથુરાને મારગડે મળે જો માધવ! તો કહેજો કે મારે એના હોઠોને ચૂમીથી ચાખવાના બાકી છે… ગોકુળમાં ગોપીની મટુકીમાંથી ચોરેલું ગોરસ ખાટું હતું કે મીઠું એ નહીંતર જાણવું કેમ ??? *************************************** ઇન્દિરા સંત (મરાઠી)…