S.B.SANXEP pg50 સ્કંધ:પાંચમો રાજા ભરતની કથા “ ઋષભદેવનો મોટો દીકરો ભરત પિતાના કહેવા પ્રમાણેરાજવહીવટ ચલાવે. યુવાનવયમાં સંયમ રાખી ઇશ્વર આરાધના કરે. ઇશ્વર સ્મરણ કરે. યાત્રા કરે. અઠ્ઠાવનવર્ષ સુધી રાજપાટ, સંસાર ભોગવ્યા પચી, પોતાના દીકરાને રાજગાદી સોંપી, ગંડકી નદીના કિનારે આશ્રમની…