વડોપ્રધાન છું છતાંય//આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી

વડોપ્રધાન છું છતાંય
”વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે?”

 ”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”

 ”ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”
“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”

 ”અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા ગરીબને પોસાય !”

”વાહ સરકાર-એવું શું બોલોછો? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”

 ”ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.”

 ” કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?”

”હું ભલે વડો પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”

 રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડાપ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે જોઇતી સાડીઓ ખરીદ કરી.
અમૃત મોદી.

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous
One comment on “વડોપ્રધાન છું છતાંય//આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી
  1. vimala કહે છે:

    koti-koti Namn ho aa mahan atama ne.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: