નૂતન વર્ષાભિનંદન

NEW  YEAR MSG

નૂતન વર્ષાભિનંદન

સ્નેહી સ્વજન,

 શ્રવણે પોતાના માબાપને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી…એના અનુસંધાનમાં આજનું યુવા માનસ … એ જમાનામાં આજના જેવા સારા રસ્તા તથા વાહનોની સુવિધા નહિ હોય એના માબપ તો  FREE   પણ હશેપણ શ્રવણ અમારા જેવો BUSY નહીં હોય ત્યારે શ્રવણ કાવડ દ્વારા પાણી ભરતો હશે. એટલે કાવડનું વજ ન ઉચકવાની એને PRACTICE હશે. શ્રવણ ભલેને માતૃ- પિતૃ ભક્ત હોય પણ અમે તો  માબાપના મરણ પછી એમના શબને કાંધથી ઉચકવાને બદલે AMBULANCE  દ્વારા જ સ્મશાને લઇ જઇશું. આવા વિચારો અને આવી જિંદગીનું કોઇ મહત્ત્વ  નથી. પણ જ્યારે જીવનનો અંત આવે છે ત્યરે આ વાત સમજાય છે કે જિંદગી કેમ જીવવી જોઇએ… આપણે સ્વાર્થ માટે અનેકને ઘણું મળ્યા… પણ પ્રેમથી અણુ જેટલું પણ ભળ્યા ખરા…આપણે સૌને હળી શકીએ… અને મળી શકીએ  તથા માતૃ-પિતૃ ભક્તિ ને સાર્થક કરી શકીએ એવી નૂતન વર્ષની શુભકામના સાથે…

આજ મુબારક….                    દરિયા જેટલું વહાલ મુબારક…

આપ સર્વે ખુશહાલ મુબારક…  અમારા સૌને સાલ મુબારક….

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “નૂતન વર્ષાભિનંદન
  1. […] હશે. એટલે કાવડનું વજ ન ઉચકવાની એને PRACTICE […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: