Daily Archives: ઓક્ટોબર 14, 2011

ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરના કાવ્ય સંગ્રહ ‘એકાવન’માંથી ** પગદંડી તો અહીંયાં અટકી ડાળી અધવચ્ચેથી બટકી   (કરેણનાં ફૂલોનું શું?) એક મળે ને બીજો છૂટે એ રીતે સંગાથો છૂટે (કરેણનાં ફૂલોનું શું?)   લીલું,ધાન્ય લચેલું ખેતર વાવ ફરીથી, ખેડ નવેસર (કરેણનાં ફૂલોનું શું?)

Posted in કવિતા
વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો