કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,

ગાંધીજીને બિરદાવતું ગીત
(આજથી પચાસકે તેથી વધુ વરસો પહેલાં નોટમાં ઉતારેલું, તેથી કવિના કોઇ સગડ નથી તો માફ કરશો)

કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,
કોના સાટે (કાજે) શહીદ થાવા આવે નર ને નાર.

દશ પંદર નહિ સો હજાર નહિ લાખ લાખ પણ નહિ,
કોટિ કોટિ માનવ કેરા ચાલે છે પરિવાર…

હિંદુ, બૌધ્ધ, શીખ, જૈન, પારસી સૌ એ હારોહાર,
કોના અદ્ ભુત જાદુથી આ જાગે છે સંસાર.

કોની પૂંખે અંગે અંગે વ્યાપે છે અંગાર.
કોની આંખે ગાજી ઊઠે આઝાદી ઝંકાર.

બુધ્ધ,ઇશુ, મહાવીર સ્વામી એ ત્રણે નો અવતાર.
તારા મુખની વાણી જાણે વહેતી અમરતધાર.

સુકલકડી છે કાયા જેની ને અદ ભુત છે માયા જેની,
ચાલીસ કોટિ સૈનિકોનો તું સાચો સરદાર.

જીત જરૂર છે જગમાં તારી થાશે જયજયકાર
ગાંધી તારે પગલે પગલે ચાલે છે વણઝાર.

તારા સાથે શહીદ થાવા આવે નર ને નાર

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in desh-bhakti geet
3 comments on “કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,
 1. premji bhoja કહે છે:

  bahuj saras geet “kone pagle pagle chali jay chhe vanzar” . If we all citizens of India understand the unity and strength of India we can be very proud as a
  super power “INDIA”. can get read/weed of corruptions in India.
  god bless you for the good service

 2. Vinod M Desai કહે છે:

  Go to Google Gujarati and you will find every thing in Gujarati
  From Vinod Desai, Coppell, Texas, USA

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: