Kllkr bhajan 8910 ભજનાંજલિ //કાકાસાહેબ કાલેલકર//સંપાદક: મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ હરિને ભજતાં… હરિને ભજતાં હજી કોઇની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે, વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો…