મર્યાદા–પુરુષોત્તમ રામ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક / નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના :189 થી 195 લાખો વર્ષોના માનવજાતિના પ્રયત્નો પછી, લાખો વર્ષો પછી માનવજાતિએ સમતુલન રાખવાનો પ્રયત્ન કર્યો. એક વર્ગને સંભાળો તો બીજો વર્ગ ચઢી જાય.ક્ષત્રિયોને સંભાળો, તો બ્રાહ્મણો ચઢી જાય, બ્રાહ્મણોને સંભાળો…