NRUSINH શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:153 થી 156 નૃસિંહ–અવતાર ’દીપક’ શબ્દ જગતની બધીયે ભાષાઓમાં માંગલ્યવાચક ગણાયો છે. માનવીની દૃષ્ટિએ અંધકારની બેડીઓમાંથી મુક્ત કરનાર દીપકનું માહાત્મ્ય, સૌએ ગાયું છે.પ્રકાશ એ જો ઇશ્વરના પ્રસાદનું એક ઉચ્ચતમ પ્રતીક છે, તો દીપક એ માનવીના…