KMB28 અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984પાના:134 થી 139 અંતરમુખતા/ અને મુનિ દધીચિનું ગાત્ર સમર્પણ વિશ્વરૂપની હત્યાની વાત જોતજોતામાં આખા બ્રહ્માંડમાં ફેલાઇ ગઇ.એના પિતા ત્વષ્ટા તો સળગી જ ઊઠ્યા. યજ્ઞ–દેવને એમણે પ્રાર્થના કરી: ‘કૃતઘ્ન ઇન્દ્રને મારે ઉગ્રમાં…