KMBEKVISH કર્દમનો સંક્લ્પ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત પાના:64થી 70 બ્રહ્માએ આખરે મનુ ને સર્જ્યો. મનુ એટલે મન. એને શતરૂપા નામે પત્ની છે. શતરૂપા એટલે હજારો રૂપવાળી એવી પ્રકૃતિ.(Mind and matter) મન અને પ્રકૃતિના પ્રતીક એવા મનુ અને શતરૂપાને દેવહુતિ…