Daily Archives: ઓક્ટોબર 9, 2010

ek vinanti

પ્રિય મિત્રો, ટુંક સમયમાં નોકરીયાત વર્ગમાં સૌને વાર્ષિક બોનસના રૂપે દિવાળી પહેલાં સારી એવી રકમ મળશે .આપણો માલિકવર્ગ તથા કર્મચારીવર્ગ બંને સહિયારો પ્રયત્ન કરે તો બોનસ ઉપરાંત “અખંડઆનંદ,નવનીત-સમર્પણ કે જન-કલ્યાણ” જેવા કોઇપણ એક માસિકનું વાર્ષિક લવાજમ ભેટ સ્વરૂપે માલિકો આપી

Posted in miscellenous

બાલબોધ

BALBODHA બાલબોધ :   નત્વા હરિં સદાનંદ સર્વસિદ્ધાંત સંગ્રહમ્ II બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચતમ્  II 1 II અનુવાદ : સદાનંદસ્વરૂપ શ્રીહરિને નમન કરીને આ માર્ગમાં નવા આવનારને સરળતાથી સમજાય એ આશયથી સર્વ પ્રમાણોથી સુનિશ્ચિત કરેલાં સર્વ સિદ્ધાંતોના સંગ્રહને કહું છું (1)

Tagged with:
Posted in miscellenous

યમુનાષ્ટકમ્

Yamunashatakam યમુનાષ્ટકમ્ નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા મુરારિપદ પંકજસ્ફુરદમંદરેણૂત્કટામ્   II તટસ્થનવકાનનપ્રકટમોદપુષ્પાંબુના સુરાસુરસુપૂજિતસ્મરપિતુ:શ્રિયં બિભ્રતીમ્ II 1 II અનુવાદ સર્વ પ્રકારની સિદ્ધિઓના કારણરૂપ, શ્રી મુરારિ કૃષ્ણચંદ્રજીના ચરણકમલમાં શોભતાં, તેજસ્વી પુષ્કળ રેણુઓથી ભરેલા, બંને કિનારે આવેલાં નવાં વનોમાં વિકસેલાં સુગંધી પુષ્પોના સંગથી સુવાસિત જળ

Tagged with:
Posted in miscellenous

Shodash praatah smaranam

Shodash praatah smaranam શ્રી હરિ: શ્રી કૃષ્ણાયનમ: શ્રીમદાચાર્યચરણ કમલેભ્યો નમ: શ્રી ગુંસાઇજી પરમદયાલવે નમ: શ્રી ગુરવે નમ: શ્રીગોવર્ધનનાથપાદયુગલં હૈયંગવીનપ્રિયં નિત્ય શ્રીમથુરાધિપં સુખકરં શ્રી વિઠલેશં મુદા  I શ્રીમદ દ્વારવતીશગોકુલપતી શ્રીગોકુલેંદું વિભું શ્રીમન્મથમોહનં નતવરં શ્રીબાલકૃષ્ણં ભજે   II અનુવાદ સદા સુખદાયક શ્રીગોવર્ધનનાથજીના ચરણયુગલને,

Tagged with: ,
Posted in miscellenous
વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો