TRAN- KAVITA ઋણ સ્વીકાર :બૃહત ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ/ઇમેજ ત્રણ કવિતા (1)—-/કીર્તિકુમાર પંડ્યા આ દેશમાં ગાંધી- હૃદય-આરપાર કોણ ગયું છે? સિવાય: ત્રણ ગોળીઓ. *** *** *** =========================================== (2)—-/મકરંદ મુસળે જેટલાં ફળ હોય છે સો-એક વૃક્ષમાં; એટલા અર્થો ભર્યા એકાદ શબ્દમાં. આંખથી…