પાગલ હંસ

PAGAL HANS

ચાલો, આજે “કાગવાણી”માં ખોવાઇ જઇએ.

 પાગલ હંસ/કવિ દુલા ભાયા કાગ

કાગવાણી ભાગ:1/ગુર્જર/પાંચમી આવૃત્તિ:1962/પુનર્મુદ્રણ:2005/પાનું:59

તળાવ સુકાઇ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે કે:”તું ગાંડો થઇ ગયો લાગે છે !બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.”ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છે:”જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું હૃદય પણ ફાટી ગયું છે.”(પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.)

(ભૈરવી—ગઝલ)

”ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુન ચુન કંકરી ખાત હૈં?

 યહ તો સરોવર સૂખ ગયા,અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈં? ટેક

ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?

સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઇસા ઠાં રહા અબ….1

 ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે;

 દિલદાર* સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે. અબ….2

”તુમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને;

 મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ……..3

મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા;

 જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગ, ના મેરા જિયા. અબ…………4

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 482,415 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: