ગ્રામજનોની દરિયાદિલી/અરુણ ત્રિવેદી અખંડ આનંદ/એપ્રિલ,2010/જોયેલું ને જાણેલું/પાનું 94 ભારત વિકાસ પરિષદ, પાલડી શાખા તરફથી અમે ધોલેરા(બંદર) વિસ્તારના મહાદેવપુરા ગામે ગયા શિયાળામાં સ્વેટર વિતરણ માટે ગયા હતા.અમારી પાસે મર્યાદિત સંખ્યામાં સ્વેટરો હતા, એટલે ગ્રામજનોને વિનંતી કરી કે સૌ પ્રથમ…