Monthly Archives: મે 2010

હિન્દી અને અંગ્રેજ અમાસના તારા/કિશનસિંહ ચાવડા પહેલી વખત મુંબઇ આવ્યો હતો.સાંજે ધોબી તળાવ પાસેના ઍડવર્ડ થિયેટરમાં ‘એક જ ભૂલ’ નાટક જોવાના ઇરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો, પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ ઍડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

આત્મનિવેદન

12.06 AAATMA-NIVEDAN  આત્મનિવેદન  નીલમનગરના મહારાજાના મોટા દીકરાની જાન લઇને અમે નેપાળ ગયા હતા. અમારી સાથે જાનમાં પંદરસોળ રાજામહારાજાઓ હતા, એટલે ડોળદમામ અને ઠાઠમાઠનું તો પૂછવું જ શું/ બીજા બધા અનુરૂપ સાજનમહાજનસાથે આઠદસ ઉમદા ગાનારીઓ પણ હતી. એમાંકાશીની મશહૂર ગાયિકા શૈલકુમારી

Tagged with:
Posted in miscellenous

ગંગાના ઘાટ પર

GANGA NAA GHAAT PAR  ગંગાના ઘાટ પર સ્વ. પ્રેમચંદજી અને જયશંકરપ્રસાદની સાથે અમે કાશીનો મણિકર્ણિકાનો ઘાટ ઊતરીને નાવમાં બેસવા જતા હતા, ત્યાં દૂરથી મૃદંગ ઉપર કોઇ કેળવાયેલા હાથની થાપ સંભળાઇ. મેં પ્રેમચંદજી અને પ્રસાદજીને વિનંતી કરી કે આપણે પેલા મૃદંગ

Tagged with:
Posted in miscellenous

કલાકારની દિલાવરી

KALAKAAR NEE  DILAVARI 21.કલાકારની દિલાવરી/અમાસના તારા ઇ.સ.1938ના ડિસેમ્બરમાં અમે કલકત્તામાં હતા. કલકત્તામાં ડિસેમ્બર મહિનો ગુલાબી આબોહવા અને રંગીન વાતાવરણ માટે મશહૂર છે. એ વખતે હિંદના વડા હાકેમ-વાઇસરૉય-નો મુકામ ત્યાં હતો. એટલે ઘણા રાજામહારાજાઓ કલકત્તામાં એકત્ર થયા હતા. હું પણ મારા

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પૅરિસની મધરાત

PARISNEE  MADHARAAT 20.પૅરિસની મધરાત/અમાસના તારા           રાતના નવ વાગ્યા હતા. પૅરિસનું શાહી ગીતઘર(ઑપેરા) પ્રકાશથી  ઝળાંઝળાં થઇ રહ્યું હતું. જિંદગીમાં જે જોવાની જબરી આકાંક્ષા હતી તે પૅરિસનું ઑપેરા જોઇને ખૂબ આનંદ થતો હતો. એની રચના, એની સગવડ, એનું સ્થાપત્ય અને

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous

સત માર્ગના પ્રવાસી – કિશનસિહ ચાવડા

19. સત્ માર્ગના પ્રવાસી અમાસના તારા 1935ના વૈશાખની એક સમીસાંજે અલ્લાહાબાદ સ્ટેશને ઊતર્યો.બનારસથી આવતો હતો. મારી પાસે આચાર્ય શ્રી નરેંદ્રદેવનો શ્રી મોહનલાલ ગૌતમ ઉપરનો પત્ર હતો. પણ મને આશા નહોતી કે કોઇ સ્ટેશને આવશે. ત્રીજા વર્ગના ઝાંપા આગળ મારી ટિકિટ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

રાધા કાવ્યો – ભાગ ૨

રાધા કાવ્યો સાથે એક સુંદરમ્ નું મધમીઠું ગીત (રાધાનું નામ /સુરેશ દલાલ ) રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું ગોકુળિયું ગામ ! વણગૂંથ્યા કેશ અને અણાઅંજી

Tagged with: , ,
Posted in કવિતા
વાચકગણ
  • 522,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો