EKPRAARTHANAA

 

 

Gandhi Punyatithi

 

એક પ્રાર્થના//મોહનલાલ કરમચંદ ગાંધી(ગાંધીજી)

 

હે નમ્રતાના સ્વામી,

ભંગીજનની રંક ઝૂંપડી ના વાસી

ગંગા, બ્રહ્મપુત્રા અને જમુનાનાં જળથી સિંચિત

આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.

 

અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હ્રદય આપ.,

અમને તારીનમ્રતા /આપ . /

ભારતના લોકસમુદાય સાથે અમારી જાતને એકરૂપ કરવા માટે  

શક્તિ અને તત્પરતા આપ.

 

હે ભગવાન,

માણસ પોતાને સંપૂર્ણપણ એ દીન અનુભવે

ત્યારે જ તું મદદ કરે છે.

 

અમને વરદાન આપ

કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની

 સેવા  કરવાની છે, તેમનાથી ક યારેય અમે અળગા

ન પડી જઇએ,

અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ.

મૂર્તિમંત દિવ્યતા બનીએ

    જેથી આ દેશને વધુ સમજી શકીએ

       અને વધુ ચાહી શકીએ.

 

વિશે

I am young man of 77+ years

Posted in prarthanaa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: