S SAVARIYAA //venibhai purohit

સાંવરિયા

 સાંવરિયા, કાહે હોત નઠોર?

ઠાકુર, મૈં ઠુમરી હું

તેરી કજરી હું ચિતચોર….

સાંવરિયા, કાહે હોત નઠોર?

સાવનકી બૈચૈન બદરિયા

 બરસત ભોલી ભાલી :

ગોકુલ કી મૈં કોરી ગ્વાલન

ભીતર આંખ ભીગાS SAVARIYAA

 સાંવરિયા સાંવરિયા, કાહે હોત નઠોર?

 ઠાકુર, મૈં ઠુમરી હું તેરી કજરી હું ચિતચોર….

 સાંવરિયા, કાહે હોત નઠોર?

 સાવનકી બૈચૈન બદરિયા બરસત ભોલી ભાલી :

ગોકુલ કી મૈં કોરી ગ્વાલન

ભીતર આંખ ભીગા લી :

કરજવા મોર :કરજવા તોર– નન્દકુંવર,

મૈં જમુના ભયી ના

ભયી ના મધુરી બંસી :

દહી—મક્ખન કી મિઠાશ

લે કર કહાં છિપે યદુવંશી ?

ઇત-ઉત ઢૂંઢત નૈન—ચકોર:

 

સાંવરિયા, કાહે હોત નઠોર?

આપ હી દવ લગા કર બૈઠી,

 જિયરા ભયા જુઆરી !

લગન અગન મેં લેત

 હિચકિયાં ગિરધારી…! ગિરધારી…

 બિલખતી રતિયા: ભટકત ભોર.

 સાંવરિયા, કાહે હોત નઠોર?*** ******************************************** લાડકડી/બાલમુકુંદ દવે

પીઠી ચોળી લાડકડી !

ચૂંદડીએ ધબકારા ઢાંક્યા

 ને કરમાં કર સોંપ્યા લાડકડી !

 મીઠી આવે લાડકડી ! કેમ કહું જાઓ લાડકડી?

તું શાની સાપનો ભારો? —

તું તુલસીનો ક્યારો લાડકડી !

 ચરકલડી ચાલી લાડકડી,

રહેશે ના ઝાલી લાડકડી !

આછેરી શીમળાની છાયા : એવી તારી માયા લાડકડી !

 સોડમાં લીધાં લાડકડી !

આંખ ભરી પીધાં લાડકડી !

 હીબકાંને હૈયામાં રૂંધ્યા

ને પારકાં કીધાં લાડકડી !

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: