હરિનો હંસલો//બાલમુકુંદ દવે
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ?

કલંકીએ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવજાતનો

જેને સૂઝી અવળી મત આ?
પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,

ધોળો ધોળો ધરણીને અંક;

કરુણા—આંજી રે એની આંખડી,

 રામની રટણા છે એને કંઠ ,

 રુધિરે રંગાયો હરિનો હંસલો !
હિમાળે સરવર શીળાં લે’રતાં

ત્યાંના રે રહેવાસી આ તો હંસ;

આવી રે ચડેલો જગને ખાબડે,

જાળવી જાણ્યો ના આપણ રંક !

રુધિરે રંગાયો હરિ નો હંસલો !
સાંકડાં ખોદો રે અંતરખાબડાં,
રચોરે સરવર રૂડાં સાફ:
અમરોનો અતિથિ આવે હંસલો:

 આપણી વચાળે પૂરે વાસ.

રુધિરે રંગાયો હરિનો હંસલો !

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: