ખાંત/ પ્રદ્યુમ્ન તન્ના

 

પોંચો મરડીને જરા ઢોલધમકાર્ય આમ આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?

ઠીંકરી નથી રે કાંઇ દીધી લે હાર્યે વળી આનો દીધો છ એલા આનો !

 

અમને તો ઇંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,

જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઇ નીકળ્યો તું છેક અરે ટાઢો !

ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી  સંધીની હોટેલથી

    કોપ એક ‘પેશીયલ’ ચાનો !            પોંચો મરડીને……

 

તું યે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,

ટોળે વળીને કાંઇ જોવાને ઊમટયું આ હંધું મનેખ થાય ઘેલું !

ને વાદે ચડીને આજ નોખો ફંટાયો ઇ હામે કૂંડાળેથી રમવાને આણી કોર

            ઊતરી આવે રે મારો કનો !

 

                                              પોંચો મરડીને…..

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: