SHREEMAD BHAGWAT NO PATH શ્રીમદ્ ભાગવત નો પાઠ (ભાગવતરૂપી આંબાનું ધોળ ) વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા, ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા. ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ કર્યું. ધન્ય શુકદેવ,…