Daily Archives: જાન્યુઆરી 12, 2010

VAAGHARIWAD NI RUDAKI વાઘરીવાડની રુડકી//સુંદરમ્ વાઘરીવાડની રૂડકી એની લટિયે લટિયે લીંખ,  અંગે અંગે ઓઘરાળા એનાં લૂગડાં પીંખાપીંખ. ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.  એક કાખે એક છોકરું, બીજું હાથે ટીંગાતુ જાય, માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય.  ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.

Posted in કવિતા
વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો