Monthly Archives: ડિસેમ્બર 2009

Kaljaa no katko કાળજા કેરો કટકો//કવિ દાદ  કાળજા કેરો કટકો મારો,ગાંઠથી છૂટી ગ્યો, મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો… કાળજા કેરો કટકો મારો.. . છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો; ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે

Posted in miscellenous

GANGASATI ગંગાસતી સાથે ગંગા(ભક્તિ-રસ) પાન (1)વીજળીના ચમકારે વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ,  નહિતર અચાનક અંધારૂં થાશે રે,  જોતજોતામાં દિવસ વહી જાય પાનબાઇ, એકવીશ હજાર છસોને કાળ ખાશે રે. વીજળી…. જાણ્યાં જેવી વસ્તુ અજાણ છે પાનબાઇ, કાંઇ અધૂરિયાને નો કે’વાય રે,

Posted in miscellenous

JESAL-TORAL સ પાપ તારું પરકાશ…… પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,  તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.  વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી ! વાળી ગોંદરેથી ગાય રે, બહેન ભાણેજાં મારિયાં, તોરલ

Posted in લોક્ગીતો

Prabhu evi daya પ્રભુ એવી દયા કર તું//કવિ વલ્લભ     પ્રભુ એવી દયા કર તું, વિષયને  વાસના છૂટે; ત્રિધા—તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે.                           પ્રભુ એવી દયા કર તું….. પરાયા દોષ જોવાની, ન થાઓ, વૃત્તિ કે ઇચ્છા.

Posted in ભજન

આપણા સાહિત્યકારો(જેમનો જન્મદિવસ જાન્યુઆરીમાં આવે છે) તારીખ વર્ષ નામ 01     1912     અનંતરાય મ.રાવળ  05   1905 મૂળશંકર પુંજારામ ત્રિવેદી 11   1927 કુન્દનિકા કાપડિયા  13 1  894 દ્શળજી પરમાર 14   1910 મોહનલાલ તુ. મહેતા’સોપાન’ 14   1935 લાભશંકર જા. ઠાકર 19   1940 ઇંદુ

Posted in miscellenous

‘એલી રાધાડી !’//દેવજી મોઢા   વેળ તણાં વ્હેણને થંભાવી રાખી                મારે આવડી ને આવડી  ર્ હેવું ! મારે તો આયખાના અંત લગી                મારા આ કાનજીની રાધાડી રહેવું !   માથું ગૂંથીને મારે લેવા છે મીંડલા,                ને ચોડવી

Posted in radha-kaavyo

તો કે’રાધિકા !//દેવજી મોઢા બીજ બની ઊગે અંકાશે તે કોણ?  તો કે’ રાધિકા ! ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ? તો કે’ રાધિકા !  વેલ પરે કળી બની ડોલે તે કોણ?  તો કે’રાધિકા ! ને હૈયાં સુગંધ ભર્યાં ખોલે

Posted in radha-kaavyo
વાચકગણ
  • 522,205 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો