મોતી લેણા ગોતી

 

દલ દરિયામેં ડૂબકી દેણા, 

         મોતી રે લેણા ગોતી એ જી જી.

ખારા સમંદર મેં  છીપ બસત હે,

         ભાત ભાતરાં મોતી એ જી,

એ મોતી કોઇ મરજીવા માણે,    

        નહિ પુસ્તક, નહિ પોથી રે. —દલ……  

 

મુખા કમળ પર મરઘા કમળ હે,

તા પર ગંગા હોતી એ જી,  

તન કર સાબુ, મન કર પાણી,  

         ધોઇ લેણા હરદારી ધોતી રે.દલ….. 

 

રણુંકારમેં ઝણુંકાર હે,  

         ઝણુંકાર મેં જ્યોતિ એ જી, 

એ જ્યોતિ અભેપદ હોતી,

         વહાં  હે એક મોતી રે—દલ…..

 

નવ દુવારા, દસમી ખડકી,

            ખડકી મેં એક ખડકી એ જી,

એ ખડકી કોઇ સતગુરુ ખોલે

          કૂંચી ઉનરા ઘરકી રે..—દલ…..

ડાબી ઇંગલા, જમણી પિંગલા ,

           નુરત સુરત કર જોતી,

દેવ ડુંગરપુરી બોલિયા,

         હું હરખે હાર પરોતી.—-

દલ દરિયા મેં ડૂબકી દેણા,

            મોતી રે લેણા ગોતી.

વિશે

I am young man of 77+ years

Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: