BHAJAN BY KALAHSANG(GANGASATI’S HUSBAND)

દિલ ખોલીને દેખા

દિલ ખોલીને દેખો દિદાર,
કાયા ભીતર ખોજ કરી;

એવી વસ્તુ આ કાયામાં,

નર ઊડી લાગ્યો પાય પડી….દિલ ખોલીને.

આશાને રાખો મમતાને મારો,

 દિલ ભીતરમાં રેજો લડી;

 મનવંકા ત્રણમાં વાસ મારો,
ઊગે રવિ ભાણને અડી…દિલ ખોલીને.

 અધર તખતથી ઊતર્યું મોતી,

ત્રિવેણીમાં ટંકશાળ પડી;

 અધર ઝરૂખે પ્રેમપુતળી,

 હીરા-માણેકની હાર જડી….દિલ ખોલીને.
લીલો ને પીળો શ્યામ સફેદ,
અનેક રંગની ભાત પડી;
પંચમ દેશમાં બંસરી વાગી,
ધ્યાન ધરો તો નોબત વાગી….દિલ ખોલીને.

આપણે કાચા સદ્ ગુરુ સાચા,
સદ્ ગુરુએ મારી બાંય પકડી;

 હીરાદાસ ચરણોમાં ગાય કળહસંગ,

 ઇ વસ્તુ તો કો’કને જડી….દિલ ખોલીને. =================================

વિશે

I am young man of 77+ years

Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,193 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: