Daily Archives: નવેમ્બર 7, 2008

આદિલ મંસુરી સાહેબ

આજે વડોદરાથી ભાઇ મૃગેશ શાહના(www.gujarati.com) એસ.એમ.એસ. સંદેશાથી ગઝલકાર શ્રીઆદિલ મંસુરીસાહેબના દેહાવસાનની જાણ થઇ, સદગત ગુજરાતી સાહિત્યનું એક અનમોલ ઘરેણું હતા. અલ્લા સ્વર્ગસ્થના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના ગોપાલ પારેખ 07/11/2008

Posted in Uncategorized
વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો