નવા મહિનાની શરૂઆત વખતે…

આવતી કાલથી નવો મહિનો શરૂ થાય છે, તો આ મહિના દરમ્યાન ભેટ આપી શકાય એવા પ્રસંગો તો આવશે જ. તો નીચી જણાવેલ વાત યાદ રાખવા નમ્ર વિનંતી

ભેટ આપી શકાય તેવા પ્રસંગોની યાદી
જ્યારે કોઇને ભેટ આપી શકાય.(પુસ્તક ભેટ અપાય એવા ઉદ્દેશથી યાદી બનાવી છે.)

**જન્મ દિવસ
**લગ્ન પ્રસંગ
**લગ્ન દિન (લગ્નની 10,20 કે 25મી વર્ષગાંઠ)
++શાળા કે કૉલેજની પરીક્ષામાં સફળતા
**રમતગમત/ચૂંટણી/સંગીત કે ચિત્રકળાનીસ્પર્ધામાં જવલંત વિજય
**સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર વરણી **જીવનની 50 કે 75મી વર્ષગાંઠ
++સંતાનો ના જન્મ દિવસ ++પરદેશગમન કે સ્વદેશ આગમન
++ઑફિસ/દુકાન નું ઉદઘાટન
++સામાજીક સંસ્થાના હોદ્દેદરોની કોઇ અભૂતપૂર્વ સિધ્ધિ
**કોર્પોરેટ હાઉસોમાં અપાતા બોનસના હિસ્સા તરીકે

વસાવવા તેમજ ભેટ આપવા લાયક પુસ્તકોમાંથી કેટલાંક
વસાવવા તેમજ ભેટ આપવા લાયક પુસ્તકોમાંથી કેટલાંક
(1)પરમ સમીપે——- કુન્દનિકા કાપડિયા
(2)આનંદચર્ય——————- કાંતિ શાહ
(3)જીવન સંધ્યાનું સ્વાગત——મીરાં ભટટ
(4) માતરૂવંદના ભાગ 1,2,3—દીપક મહેતા
(5)પિતરૂ તર્પણ———- ડૉસરોજિની જિતેઁદ્ર
(6)માતરૂતર્પણ——-નંદિની ત્રિવેદી
(7)સુખને એક અવસર તો આપો—-રમેશપુરોહિત
(8)ઢાઇ અક્ષર પ્રેમ કા—-ગુણવંત શાહ
(9) ઓજસ અંતરના—-બળવંત દેસાઇ
(10)અલગારી રખડપટટી—-રસિક ઝવેરી
(11)દિલની વાતો, ભાગ 1,2,3——રસિક ઝવેરી
(12)ઝરૂખે દીવા ———-કુંદનિકા કાપડિયા
(13)સંતાનો સંગે સેતુ——જયવતી કાજી
(14) દિકરી વ્હાલનો દરિયો——-
(15)મનની વાત (16)સંભારણાની સફર
(19)સુનિતા વિલિયમ્સ—આરાધિકા શર્મા
(20)મારૂ સ્વપ્ન—વર્ગીઝ કુરીયન
(21)સમંવય ભાગ 1,2
(22)પિત્રૂ દેવો ભવ ——સુરેશ દલાલ
(23)નવી પેઢીને—ફાધર વાલેસ
(24)થોભ નહિ તો થાકી જઇશ —–હરિભાઇ કોઠારી
(25)અર્ધી સદીની વાચનયાત્રા, ભાગ 1,2,3,4——સં –મહેઁદ્ર મેઘાણી
(26)ગાંધી ગંગા ભાગ,1,2——સં-મહેન્દ્ર મેઘાણી
(27)બાની વાતુ—શરીફાબેન વીજળીવાળા
(28)સત્યના પ્રયોગો——–મો.ક.ગાંધી
આ પુસ્તકોની યાદીમાં તમને ઉમેરો કરવાની છૂટ છે, એ ઉમેરો સૌના આનંદમાં પણ ઉમેરો જ કરશે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “નવા મહિનાની શરૂઆત વખતે…
  1. Bhavesh કહે છે:

    સંતાનો સંગ સેતુ બુક મંગાવવા માટે contec નંબર આપો અથવા સરનામું આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 380,575 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: