અસહ્ય વાત//ઝવેરચંદ મેઘાણી

સોના-નાવડી-સમગ્ર કવિતા//ઝવેરચંદ મેઘાણી//પાનું26

અસહ્ય વાત
મને મારનારા ગોળી છોડનારા
એને ઘેર હશે મારા જેવી જ મા,
એ હરેકને ધોળુડાં ધાવણ પાઇ
ઉછેર્યાં હોશે હૈયાહીર સમા.
કવિઓની કવિતામાં ગાયું હશે એણે.
માટીને પૂજી હોશે કહી ‘મા’;
એ મનેય જો અંતરૈયાળ મળે
તો બોલાવે કહી ‘તમે કોણછો, મા?’
છો સંહારે ચડ્યા આજે પેટને કારણ,
એક જ વાત સે’વાય છે ના-
એને મોતને પંથ ચડાવણ જીભ બોલે છે
:‘મારો, મારો, માગે છે મા !’

1937.જાપાની સૈનિકોને નિર્દેશીને કલ્પેલા ચીની જનેતાના ભાવો.ચિત્ર પરથી.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: