it is up 2 u અને જ્યારે તમે પ્રાર્થના કરો છો

It is up to u

One song can spark a moment

One tree can start a forest

One smile begins a friendship

One star can guide a ship at sea

One vote can change the nation

One candle can wipe out darkness

One laugh will conquer gloom

One step will start a journey

One hope will raise the spirit

One touch can show your care

Onelife can make the difference

U C, IT IS UP 2 U.

*******************
જ્યારે તમે પ્રાર્થના કરો છો
જ્યારે તમે પ્રાર્થના કરોછો ત્યારે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ કર્મ વગેરે વિશે કોઇ ભેદભાવ રહેતો નથી.
દરેક વ્યક્તિ, મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઇએ? જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આ પીડાનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ.પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તક પૂરી પાડે છે.
શા માટે વિજ્ઞાન મનુષ્ય પાસેથી ઇશ્વર-શ્રધ્ધા છીનવી લે છે તેવું માઅનવા પ્રેરાય છે? હું સમજું છું કે વિજ્ઞાન તરફ જવાનો રસ્તો હૃદયમાંથી પસાર થાય છે.વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃધ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ છે.
જે ઇચ્છા હૃદય અને આત્મામાંથી ફૂટે છે અને જ્યારે તે શુધ્ધ અને તીવ્ર હોય છે ત્યારે તે લોહચુંબકીય અને વિદ્યુત સમાન પ્રબળ ઉર્જા ધરાવે છે. એ.પી.જે.અબ્દુલ કલામ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,814 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: