એકનમ્ર સૂચન

પ્રિય મિત્રો,
ટુંક સમયમાં નોકરીયાત વર્ગમાં સૌને વાર્ષિક બોનસના રૂપે દિવાળી પહેલાં સારી એવી રકમ મળશે .આપણો માલિકવર્ગ તથા કર્મચારીવર્ગ બંને સહિયારો પ્રયત્ન કરે તો બોનસ ઉપરાંત “અખંડઆનંદ,નવનીત-સમર્પણ કે જન-કલ્યાણ” જેવા કોઇપણ એક માસિકનું વાર્ષિક લવાજમ ભેટ સ્વરૂપે માલિકો આપી શકે અથવાબંને પક્ષ અડધો અડધો ખર્ચ ભોગવી લે તો આપણા સંસ્કારી માસિકોને સારું એવું આર્થિક બળ સાંપડે. વધુ માહિતી માટે: ગોપાલ પારેખ//મો.09898792836 તથા e-mail:ghparekh414@gmail.com અથવા gh_parekh@yahoo.com

આ બાબત આપનો પ્રતિભાવ જણાવશો તો હું રાજી થઇશ. આવજો, ગોપાલ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “એકનમ્ર સૂચન
  1. pragnaju કહે છે:

    ખૂબ સરસ સૂચન

  2. Dinesh Trivedi કહે છે:

    It is a nice suggestion Gopalbhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: