એક સાંત્વના પત્ર

મુરબ્બી શ્રી……
મુંબઇથી લખેલો તમારો પત્ર મળ્યો,તમારા ભાઇ દેવલોક પામ્યાના સમાચાર દુઃખદ છે,તમે છેલ્લા દિવસોમાં –છેલ્લી ઘડીએ એમની પાસે રહી શક્યાનહીં તેનો અફસોસ અનુભવો છો તે અત્યંત સ્વાભાવિક છે. નિકટના સ્વજનની કાયમી વિદાયનો આઘાત જીરવવો મુશ્કેલા હોય છે.પરંતુ જન્મ-મરણની કુદરત નિર્મિત ઘટમાળને આપણા જેવા સમજી શકેછીટલે ધીમે રહીને એ આઘાતમાંથી બહાર નીકળી શકીએ છીએ,. અમે પ્રભુને પ્રાર્થીએ છીએકે એ તમને,તમારા પરિવારને તથા ભાઇના પરિવારને આ આઘાત જીરવવાની શક્તિ આપેઅને ભાઇઅના આત્માને શાંતિ આપે.
તમે તમારા મનને સ્વસ્થ રાખશો તો તમારું કુંટુંબ પણ સ્વસ્થ રહી શકશે.અને તમારી તબિયત ઉપર પણ વિપરીત અસર નહીં થાય.આવા સમયમાં પ્રભુનું સ્મરણ ભજન આપણને અપૂર્વ શાંતિ પ્રદાન કરેછે.આ અંગે તમને કહેવાનું હોય નહીં,તમારી ભૂમિકા એક જ્ઞાનીની—સમજદારની ભૂમિકા છે.
આપણા સહુના જીવનમાં પણ એવું બન્યું છે કે સ્વજનના મૃત્યુ સમયે હાજર રહી શક્યા નહીં હોઇએ.બધું ઇશ્વરની ઇચ્છા પ્રમાણે થાયછે એવી શ્રધ્ધા રાખીએ તો દુઃખી નહિ થવાય એટલે અમારી વિનંતી છે કે અફસોસને તિલાંજલિ આપીને મનથી જલ્દી સ્વસ્થ થઇ જશો.

વિજયભાઇ, આ પત્ર તમારા હાલના સંજોગોમાં મદદરૂપ થશે એમ સમજીને મોકલું છું
ગોપાલ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: