ગોરસ

જૂની નોટબુકોના સંચયમાંથી થોડું “ગોરસ”

અમંને નાખો જિંદગીની આગમાં !
ફેરવીશું આગને પણ બાગમાં !
સર કરીશું આખરે સૌ મોરચા,
આવવા દો મોતને પણ લાગમાં.
શેખાદમ આબુવાલા

*સતાર; દિલરૂબા,બંસરીની
બલિહારી અનેરી છે,
મગર કંકણ તણા રણકારની
તો વાત ન્યારી છે.
મનસુખલાલ ઝવેરી
** છે ચાહતની બલિહારી અજબ,
હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને
મુખડાથી નકારો શા માટે?

***હું કદી મારું દુઃખ નથી રડતો,
જે પડે છે એ સહી લઉં છું,
દર્દ જ્યારે નથી જિરવાતું,
સે’જ એના પર હસી લઉં છું.
***જેમની દૃષ્ટિ મારા પર નથી સ્નેહી છે,
એ સ્નેહી કોઇ ‘પર’ નથી
તારી હસ્તી, મારી હસ્તી પર નથી?
આપની સરખામણી શાથી કરું?

કોઇ વસ્તુ એટલી સુંદર નથી.

*** જીવન બનતાં એની સારી,
જામે છે મનોહરતા મારી,
એક સ્વપ્ન મનોહર રહેછે
ત્યાં જ સુધી,
હર સ્વપ્ન મનોહર લાગે છે,
છાતી પર પથ્થર બાંધી હું,
વર્ષો ના વર્ષો જીવ્યો છું.
આ જાત અનુભવ છે મારો
કે ભાર ઘડીભર લાગે છે.
અમૃત ઘાયલ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “ગોરસ
 1. *** જીવન બનતાં એની સારી,
  જામે છે મનોહરતા મારી,
  એક સ્વપ્ન મનોહર રહેછે
  ત્યાં જ સુધી,
  હર સ્વપ્ન મનોહર લાગે છે,
  છાતી પર પથ્થર બાંધી હું,
  વર્ષો ના વર્ષો જીવ્યો છું.
  આ જાત અનુભવ છે મારો
  કે ભાર ઘડીભર લાગે છે.
  અમૃત ઘાયલ

  such a beautiful she’r.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: