રવિ સમ તેજ રાશિને,
ઉદયને અસ્ત આવેછે.
શશી સમ શાંત રેખા પણ,
વધીને ક્ષીણ થાયે છે.
સમંદરના તરંગોને પણ
ભરતી ઓટ આવે છે,
રડે શાને ઓ માનવ તું,
સુખો દુઃખ લઇને આવે છે.
અજ્ઞાત
રવિ સમ…
Posted in Uncategorized
રવિ સમ તેજ રાશિને,
ઉદયને અસ્ત આવેછે.
શશી સમ શાંત રેખા પણ,
વધીને ક્ષીણ થાયે છે.
સમંદરના તરંગોને પણ
ભરતી ઓટ આવે છે,
રડે શાને ઓ માનવ તું,
સુખો દુઃખ લઇને આવે છે.
અજ્ઞાત
Free Hindi Ebooks પર કહેવતોની સ્મરણિકા | |
Eghj પર તર્પણ/આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકા… | |
મહેશ રબારી પર ek bootiyun | |
મહેશ રબારી પર કુંવરબાઇ નું મામેરું –… | |
Mrs. Pritiben H Triv… પર ઘૂ ઘૂ ઘૂ / મીન પિયાસી | |
Madhav chaudhary પર બીકણ સસલી/ગિજુભાઇની બાલવાર્તાઓ | |
Satish Dantani પર … | |
Sanjay sodhiya પર ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગ… |
nice words… thanks
અજ્ઞાતની સીધી સરળ સહજ સત્ય વાત સુંદર શવ્દોમાં