રાધા//દેવજી મોઢા

રાધા//દેવજી મોઢા//ચાંદની તે રાધારે//પાનું 21
વરસી વહાલ અગાધા
મુજમાં કાંઇ ન હોતું તેને યે તેં
દીધ બનાવી રાધા !
હું સાધારણ ગોપ-બાલિકા,
તું મથુરાનો રાજા !
મિલકતમાં મટુકી મુજને,
તુજ વૈભવને નવ માઝા !
અણ-સરખાં બે અંતર,
તેને સમાતા-દોરે સાંધ્યાં !
મુજમાં….
હેલ લઇ જમુના-ઘાટે
ક્યાં જલ ભરવા મુજ જાવું !
માર્ગમહીં ક્યાં ચાર ચખોનું
મધુર મિલન સરજાવું !
કો રંકને જનમજનમનાં
ફળ ઓચિંતાં લાધ્યાં !
મુજમાં….
આજ હવે જગ સારું છોને
રહે ઉડાવી હાંસી,
છો સહિયરનો સાથ નીરખે
આંખ કરીને ત્રાંસી !
લોક નિંદતું ત્યમ ત્યમ
તારી મમતા વધતી, માધા !
મુજમાં…

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “રાધા//દેવજી મોઢા
 1. pragnaju કહે છે:

  ભજન માણી
  શ્વાસ લો ત્યારે રા
  અને મૂકો ત્યારે ધા
  જપી જુઓ
  આનંદ જ આનંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,417 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: